• શનિવાર, 16 મે, 2026

આનંદ પરાંજપે શિવસેનામાં સામેલ થયા તેની જાણ રાષ્ટ્રવાદીને કરાઈ હતી : સામંત

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી છોડીને આનંદ પરાંજપે વિરોધ પક્ષમાં સામેલ થાય નહીં એ માટે અમે તેમને અમારા પક્ષમાં સામેલ કર્યા છે. આ બાબતે ગેરસમજ નિવારવા માટે અમે રાષ્ટ્રવાદીનાં વડા અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારને ગેરસમજ નિવારવા અગાઉથી માહિતી આપવામાં આવી હતી, એમ શિવસેનાના નેતા અને.....