• સોમવાર, 18 મે, 2026

એનસીડીઈએક્સ ઈક્વિટી બજારમાં પ્રવેશવા સજ્જ

સેબીની મંજૂરી બાદ એનસીડીઈએક્સ મ્યુચ્યુઅલ ફંડ પ્લૅટફૉર્મ અને ઇક્વિટી કેશ ટ્રાડિંગ દ્વારા બિઝનેસનું વિસ્તરણ કરશે

મુંબઈ, તા. 17 : નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડીઈએક્સ) હવે ઇક્વિટી બજારમાં પ્રવેશવા માટે સજ્જ છે. આગામી 12 મહિનામાં એક્સચેન્જ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જે તેના મુખ્ય કૃષિ કોમોડિટી વ્યવસાયથી......

ઇ-પેપરના નવા શુલ્ક