હરિયાણામાં 3.53 એકર જમીનના સોદાનો વિવાદ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 17 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તે શિકોહપુર જમીન સોદા સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગ કેસમાં દિલ્હીની અદાલતે કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીના જમાઈ અને વેપારી રોબર્ટ.....