નેધરલૅન્ડે મોદીને સોંપ્યા ચોલ રાજવંશ સંબંધિત તામ્રપત્ર
નવી દિલ્હી, તા. 17 : પાંચ દેશના પ્રવાસે નીકળેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડનના ગોથેનબર્ગ પહોંચ્યા હતા. છેલ્લાં આઠ વર્ષમાં આ પીએમ મોદીની પહેલી સ્વીડન યાત્રા બની છે. આ પહેલાં 2018માં પહેલી ઇન્ડિયા નોર્ડિક.....