• સોમવાર, 18 મે, 2026

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : 350 ટનનું મશીન વિક્રોલી સાઈડ પર ઉતારાયું

ટનલ બનાવવા માટે વધુ બે મશીન એસેમ્બલ થઈ રહ્યા છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન અને ખાડીની નીચે ટનલ બનાવવા માટેના 350 ટન વજનના ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ને આજે વિક્રોલીની સાઈટ પર ઉતારવામાં આવ્યું હતું. ઉપરાંત 21 કિલોમીટરમાંથી 16 કિલોમીટર......

ઇ-પેપરના નવા શુલ્ક