• સોમવાર, 18 મે, 2026

રશિયા ઉપર યુક્રેનના હુમલામાં એક ભારતીયનું મોત

500થી વધુ ડ્રૉન છોડયાં : હુમલામાં ચારનાં મૃત્યુ, ઘણાને ઈજા

મોસ્કો, તા. 17 : યુક્રેને રશિયા ઉપર સૌથી મોટા ડ્રોન હુમલાને અંજામ આપ્યો છે. રાતભર ચાલેલા આ હુમલામાં મોસ્કો સહિત રશિયાના ઘણા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં એક ભારતીય સહિત.....

ઇ-પેપરના નવા શુલ્ક