સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સ્ટોરેજ ક્ષમતા વધી શકે : મહારાષ્ટ્ર પર ભારણ ઘટશે
અમારા પ્રતિનિધિ
તરફથી
રાજકોટ, તા. 17 : ડુંગળીના ભાવમાં વારંવાર થતી આક્રમક વધઘટ કાબૂમાં લઇને ખેડૂતોની આવક સુધારવા માટે રાજ્યોને ઉત્પાદક પ્રદેશોમાં ખરીદી અને વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવામાં મદદ કરવાની યોજના વિચારાય........