• મંગળવાર, 19 મે, 2026

બીસીસીઆઈને આરટીઆઈ કાયદો લાગુ થતો નથી : સીઆઈસી

ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ સરકારી માલિકી કે નિયંત્રણવાળી સંસ્થા નથી

નવી દિલ્હી, તા.18 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ને માહિતી અધિકાર(આરટીઆઈ) કાયદાનાં દાયરામાં લાવવાની માગણી કરતી અરજીને કેન્દ્રીય સૂચના આયોગ(સીઆઈસી)એ ખારિજ કરી નાખી છે. સીઆઈસી દ્વારા આજે સ્પષ્ટ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ