અખાતી યુદ્ધમાં પરિવહન પ્રધાનનું પરિવહન અટક્યું
નિકાસકારોનાં ફળો વિલંબથી પહોંચતા હોવાથી સડી જતાં
અડધા ભાવે વેચવા પડે છે
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા. 18 : અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુધ્ધના કારણે પરિવહન ખોરવાતા ભારતીય પેરિશેબલ પેદાશોના નિકાસકારોને ભારે નુકસાન વેઠવું પડે છે. કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીએ પણ આજે કબુલ્યું હતું કે યુધ્ધના કારણે.....