• મંગળવાર, 19 મે, 2026

હરીફ તેલમાં મજબૂતીથી પામ વાયદો બે ટકાથી વધુ ઊંચકાયો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 18 : મલેશિયન પામતેલ વાયદામાં સોમવારે 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. જે 30 માર્ચ પછીનો સૌથી મોટો દૈનિક વધારો હતો. હરીફ તેલમાં સુધારો, ક્રૂડતેલમાં મજબૂતી અને નબળા રીંગીટનો ટેકો હોવાથી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ