• મંગળવાર, 19 મે, 2026

મહારાષ્ટ્ર સરકારને ઓલા, ઉબેર, રેપિડો ઍપ હટાવવાનો નિર્ણય પાછો શા માટે ખેંચવો પડયો?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે ઍપલ અને ગૂગલને નોટિસ મોકલી ઓલા, ઉબેર અને રેપિડો ઍપ્સને પ્લે સ્ટોર પ્લેટફૉર્મ પરથી હટાવવાની માગણી કરી હતી. જો કે સરકારે એક જ દિવસમાં નિર્ણય પાછો ખેંચવો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ