પ્રવાસીઓનું આર્થિક શોષણ રોકવા રાજ્ય સરકાર સખત
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં ખાનગી પ્રવાસી બસ ટ્રાન્સપોર્ટર્સ દ્વારા કરવામાં આવતો ગેરવ્યાજબી દરવધારો અને અનધિકૃત મોબાઈલ ઍપ્સ દ્વારા પ્રવાસીઓનું આર્થિક શોષણ અટકાવવા માટે રાજ્ય સરકારે કઠોર વલણ અપનાવ્યું......