ઉચ્ચ અધિકારીઓની વિદેશ યાત્રા ઓછી કરવા, ઈલેકિટ્રક વાહનો વધારવા તેમજ વીડિયો કોન્ફરન્સ ઉપર ભાર મૂકવા નાણાં મંત્રાલયનો સરકારી બૅન્કો, વીમા કંપનીઓને નિર્દેશ
નવી દિલ્હી, તા. 18 : દેશમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજીની કિંમતમાં ગયા અઠવાડિયે વધારો જોવા મળી ચૂક્યો છે. પીએમ મોદી મધ્ય પૂર્વના યુદ્ધની ગંભીર અસરનો હવાલો આપીને ઈંધણના સીમિત ઉપયોગની અપીલ કરી.....