• મંગળવાર, 19 મે, 2026

સનરાઇઝર્સ વિરુદ્ધ સીએસકેના 7 વિકેટે 180 રન

થાલાધોની અંતિમ હોમ મૅચમાં પણ મેદાનમાં ઉતર્યો નહીં

ચેન્નાઇ તા.18 : પ્લેઓફ રેસના નિર્ણાયક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સના 7 વિકેટે 180 રન થયા હતા. સીએસકેનો આઇપીએલ-2026 સીઝનનો હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર આ આખરી મેચ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ