• બુધવાર, 20 મે, 2026

હોર્મુઝ ખોલાવવા સૈન્ય તહેનાતીની તૈયારીમાં નાટો!

પશ્ચિમ એશિયાનું સંકટ વિશ્વયુદ્ધમાં પલટાય એટલો મોટો વળાંક

જુલાઈ સુધીમાં હોર્મુઝ નહીં ખૂલે તો યુદ્ધ વધુ વિસ્તરશે

નવી દિલ્હી, તા.19 : પશ્ચિમ એશિયાનાં સંકટમાં એક એટલો મોટો વળાંક આવી રહ્યો છે જે હવે આ યુદ્ધને વિશ્વયુદ્ધમાં પલટાવી નાખવા સક્ષમ છે. નાટોએ કહ્યું છે કે, જો જુલાઈ સુધીમાં હોર્મુઝ જળમાર્ગ નહીં ખુલે તો......