• બુધવાર, 20 મે, 2026

કેકેઆરના રંગમાં ભંગ પાડવા એમઆઇ તત્પર

મુંબઈ સામે આજે જો કોલકાતાની હાર થશે તો પ્લેઅૉફની બહાર

કોલકતા, તા. 19 : આઇપીએલ-2026 સીઝનની ખરાબ શરૂઆતને લીધે મઝધારમાં ફસાયેલી ટીમ કોલકતા નાઇટ રાઇડર્સે જો તેની પ્લેઓફની આશા જીવંત રાખવી હશે તો બુધવારે મુંબઇ ઇન્ડિયન્સ સામેના મેચમાં કરો યા મરોનો.....