• બુધવાર, 20 મે, 2026

પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસા વધ્યા

અઠવાડિયામાં બીજીવાર ભાવવધારો

નવી દિલ્હી, તા.19 : એક અઠવાડિયાના ગાળામાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બીજીવાર વધારો થઈ ગયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા બન્ને મુખ્ય ઇંધણના ભાવમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો કરી......