• સોમવાર, 15 જૂન, 2026

પ્લેઅૉફ માટે રાજસ્થાન, પંજાબ અને કોલકાતા વચ્ચે સ્પર્ધા

આરસીબી, સનરાઇઝર્સ અને ટાઈટન્સ કવોલીફાય

નવી દિલ્હી, તા.19 : આઇપીએલ-2026 સીઝનમાં પ્લેઓફ રાઉન્ડની ત્રણ ટીમ ફિકસ થઇ ચૂકી છે. ગઇકાલના મેચમાં સીએસકે સામેના વિજયથી સનરાઇઝર્સ હૈદરાબાદની સાથોસાથ ગુજરાત ટાઇટન્સની પ્લેઓફમાં એન્ટ્રી........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ