અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 19 : વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો હતો. ફુગાવાની ચિંતા અને વ્યાજદરમાં વધારો થવાની અપેક્ષાથી સોનું ઘટીને દોઢ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. ન્યૂયોર્કમાં શુધ્ધ સોનાનો ભાવ ઔંસદીઠ......