અસાધ્ય બીમારીથી પીડાતા અને માનવજીવન માટે જોખમી ભટકતા શ્વાનોને મારવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
નવી દિલ્હી, તા.19 : રઝળતા શ્વાનોનાં પુનર્વસન અને નસબંધી સંબંધિત તા.7 નવેમ્બર 2025ના પોતાના આદેશમાં કોઈપણ ફેરફાર કરવાનો કે આદેશને પરત ખેંચવાનો સુપ્રીમ કોર્ટ તરફથી ઈન્કાર કરી દેવામાં......