• બુધવાર, 20 મે, 2026

કૉટન ઉપરની આયાત જકાત રદ કરવા તામિલનાડુની માગણી

ચેન્નાઈ, તા. 19 (એજન્સીસ) : તામિલનાડુના મુખ્ય પ્રધાન સી . વિજયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કપાસ ઉપરની આયાત જકાત રદ કરવાની માંગણી કરી છે. મુખ્યપ્રધાને જણાવ્યું છે કે દેશમાં કપાસના ઊંચા ભાવ......