• શુક્રવાર, 22 મે, 2026

ઈંધણના ભાવ સ્થિર થયા બાદ એસટીનું ભાડું વધશે

વારેઘડીએ ભાડાવધારાથી પ્રવાસીઓના રોષની સરકારને શંકા

મુંબઈ, તા. 20 : પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. ડિઝલના વધતા ભાવ જોતાં એસટી કોર્પોરેશને હવે ભાડું વધારવા સિવાય પર્યાય રહ્યો નથી. આ ભાડાવધારો તાત્કાલિક કરવાને બદલે ડિઝલના ભાવ....

ઇ-પેપરના નવા શુલ્ક