• ગુરુવાર, 21 મે, 2026

ભાયખલા ઝૂના હિપ્પેપોટેમસ ‘દેવા’નું 35 વર્ષની પાકટ ઉંમરે અવસાન

મુંબઈ, તા. 20 : પાંત્રીસ વર્ષીય હિપ્પોપોટેમસ દેવાનું 13 મેના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાનમાં ઉંમર સંબંધી સમસ્યાઓને કારણે અવસાન થયું હતું. દેવા ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં જન્મેલા થોડા વિદેશી પ્રાણીઓમાંનો એક.....

ઇ-પેપરના નવા શુલ્ક