• ગુરુવાર, 21 મે, 2026

‘મહાયુતિ’ના ઘટકો વચ્ચે મહામંડળોની વહેંચણીને અંતિમરૂપ અપાયું

મુખ્ય પ્રધાનની સૂચનાને પગલે જૂનમાં થશે નિમણૂકો

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી ‘મહાયુતિમાં મહામંડળો (કૉર્પોરેશન)ના અધ્યક્ષપદ અને સભ્યપદની ફાળવણીને અંતિમરૂપ આપવામાં આવ્યું છે. તે અનુસાર ભાજપને 48 ટકા, શિવસેનાને.....

ઇ-પેપરના નવા શુલ્ક