રાજ્યમાં પેટ્રોલની ખેંચ?
“ડબલ એન્જિન” સરકાર બળતણ વિનાની : વિપક્ષ
મુંબઇ તા. 20 (પી.ટી.આઇ) : મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પેટ્રોલની ખેંચના અહેવાલો આવ્યા બાદ વિપક્ષ કોંગ્રેસ તથા એનસીપી (એસપી) એ રાજ્ય સરકારઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ડબલ એન્જિન સરકારના એન્જીનમાં......