• ગુરુવાર, 21 મે, 2026

બાંદ્રામાં ધર્મસ્થળના તોડકામથી તણાવ

પથ્થરમારામાં દસ પોલીસ ઘાયલ, 15 ઉપદ્રવી પકડાયા

મુંબઈ, તા. 20 (પીટીઆઇ) : બાંદ્રા (પૂર્વ)માં ગરીબનગર ઝૂંપડપટ્ટીમાં અતિક્રમણ વિરોધી  કાર્યવાહી સમયે કથિત ગેરકાનૂની ધાર્મિક બાંધકામ તોડી પાડવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ પથ્થરમારો કર્યો હતો. તેના જવાબમાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ.....

ઇ-પેપરના નવા શુલ્ક