• શુક્રવાર, 10 જુલાઈ, 2026

મુંબઈમાં 1700થી વધુ વૃક્ષો તૂટી પડયાં

ભારે વરસાદમાં વૃક્ષોનો સોંથ નવ દિવસમાં નીકળી ગયો

મુંબઈ, તા. 9 (પીટીઆઇ): ભારે વરસાદ વચ્ચે પહેલી જુલાઇથી આઠ દિવસમાં મુંબઈમાં વૃક્ષ કે ડાળખીઓ તૂટી પડવાની 1,700થી વધુ ફરિયાદો મળી હોવાનું પાલિકાએ આજે જણાવ્યું હતું. પાલિકાના જણાવ્યા પ્રમાણે.....

ઇ-પેપરના નવા શુલ્ક