મુખ્ય પ્રધાને વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પૉલિસીનું લૉન્ચિંગ કર્યું
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા. 9 : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29નું લોન્ચિગ કર્યું હતું. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે, આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન.....