લેટ ફી અને રજિસ્ટ્રેશન ફીનાં માળખાંમાં પણ સુધારો
મુંબઈ તા. 8 ( એજન્સીસ ) : માર્કેટ નિયામક સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) અને વેન્ચર કેપિટલ્સ રોકાણકારોને લગતા નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફારોની સત્તાવાર જાહેરાત કરી છે. આ સુધારાઓનો મુખ્ય......