• ગુરુવાર, 09 જુલાઈ, 2026

બીજા દિવસે પણ જળાશયમાં આવ્યું વધુ દોઢ મહિનાનું પાણી

ચોવીસ કલાકમાં 12.44 ટકા પાણીનો વધારો થયો : વિહાર અને તુલસી ઓવરફ્લો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : મુંબઈને પીવાનું પાણી પૂરુ પાડતાં જળાશય અપર વૈતરણા, મીડલ વૈતરણા, મોડક સાગર, ભાતસા, તાનસા અને જળાશય પરિસરમાં અતિ ભારે વરસાદ થવાથી બુધવારે એક દિવસમાં પાણીની સપાટીમાં 12.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ