• ગુરુવાર, 09 જુલાઈ, 2026

રૂા. 70 લાખના સ્ટીલ સાથે દોઢ મહિનાથી ફરાર વેપારી ઝડપાયો

મુંબઈ, તા. 8 : મલાડમાં સ્ટીલના એક મોટા વેપારી સાથે આશરે રૂા. 70.86 લાખની છેતરાપિંડી અને વિશ્વાસઘાત આચરવાના કેસમાં મલાડ પોલીસે પનવેલના એક સ્ટીલ વેપારીની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીએ માઇલ્ડ સ્ટીલનો લાખો રૂપિયાનો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ