મુંબઈ, તા. 18 : લઘુતમ ભાડામાં રૂપિયા એકના વધારા માટે અૉટોરિક્ષા ચાલકોને તેમના ઇલેક્ટ્રોનિક મીટરને ફરીથી માપાંકિત કરવા માટે લગભગ રૂપિયા 700નો ખર્ચ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. જોકે પરિવહન યુનિયન નેતાઓ કહે છે કે, ડ્રાઇવરો આ કેસની ફક્ત એક જ બાજુ જોઈ રહ્યા છે. મુંબઈ રિક્ષામૅન્સ યુનિયનના નેતા થમ્પી કુરિયને ધ્યાન દોર્યું હતું કે ભાડામાં ફેરફારને....