રોકાણકારોની રૂા. દસ લાખ કરોડની મૂડીનું ધોવાણ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિવાર્તા સમાપ્ત થઈ હોવાનું જણાવતાં બુધવારે સેન્સેક્ષ અને નિફટીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોની મૂડીમાં આશરે રૂા. 10 લાખ કરોડનું ધોવાણ......