નવી દિલ્હી, તા. 23 : દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં દીવાલો ઉપર વિવાદાસ્પદ અને વાંધાજનક નારાઓ લખવામાં આવ્યા હતા. કાશ્મીર અને શરજીલ ઈમામને આઝાદ કરવા અને આરએસએસ, એબીવીપી તેમજ વીસી વિરૂદ્ધ નારા લખાયા હતા. આ હરકતનો એબીવીપી દ્વારા આકરો વિરોધ......