• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

રામલીલા મેદાનમાં રૅલી પહેલાં વિપક્ષની મોટી બેઠક ટળી

નવી દિલ્હી, તા. 23 : કથિત વોટ ચોરી અને મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારનાં રાજીનામાની માગણી સાથે આંદોલન શરૂ કરનાર વિપક્ષ ઈન્ડિયા ગઠબંધને 1 નવેમ્બરે દિલ્હીનાં રામલીલા મેદાનમાં મોટી રેલીનું આયોજન કર્યુ છે પણ તે પહેલા સરકાર વિરુદ્ધ રણનીતિ ઘડવા માટે તમામ વિપક્ષી દળોની એક મહત્ત્વની બેઠક મળવાની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ