`ચિન્મય અમૃત મહોત્સવ'માં મોદીએ કર્યો સંવાદ
નવી દિલ્હી, તા. 23 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના ભારત મંડપમ્માં `ચિન્મય અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમે સામાજિક કુરિવાજોનો અંત લાવવા અને વિભાજિત કરનારાઓ સામે એક થવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને સ્વામી ચિન્મયાનંદના હોલોબોટથી પણ સંવાદ કર્યો હતો. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ........