• શનિવાર, 04 જુલાઈ, 2026

કામ મળશે કે નહીં એવો ડર રહેતો હતો : અમિતાભ બચ્ચન

બૉલીવૂડના પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે. તે જુદા જુદા મુદ્દે પોતાના વિચારો માધ્યમ દ્વારા વ્યક્ત કરે છે. હાલમાં અમિતાભનો નવો બ્લોગ આવ્યો છે. આમાં તેમણે પોતાના જુવાનીના કાળને યાદ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ