• ગુરુવાર, 09 જુલાઈ, 2026

થાણેમાં અૉટો રિક્ષા પર ગૅસ ટૅન્કર પલટી જતાં બેનાં મૃત્યુ

મુંબઈ/ઠાણે, તા. 8 : ઠાણેના ઘોડબંદર હાઇવે પર  એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલું એક ગૅસ ટૅન્કર અચાનક કાબૂ ગુમાવીને બાજુમાંથી પસાર થઈ રહેલી અૉટો રિક્ષા પર પલટી મારી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ