• મંગળવાર, 25 જૂન, 2024

શહેરના રસ્તાઓ પર ઘોડાગાડીઓની સ્પર્ધાના આયોજકો સામે પોલીસની કાર્યવાહી 

મુંબઈ, તા. 10 : અંધેરી અને સાંતાક્રુઝ વચ્ચે શહેરના રોડ પર યોજવામાં આવેલી ઘોડાગાડીઓની ગેરકાયદે સ્પર્ધા મામલે વિલે પાર્લે પોલીસ સ્ટેશને કેટલાંક ઘોડાગાડીવાળાઓ સામે ફરિયાદ દાખલ કરી છે તેમ એકની ધરપકડ કરી છે. પ્રાણીના હક્ક માટે કામ કરતી પીટાએ આવી ઘોડાગાડીઓની સ્પર્ધાનો વીડિયો પણ...

ઇ-પેપરના નવા શુલ્ક