• સોમવાર, 17 જૂન, 2024

મ્યુચ્યુઅલ ફંડના કુલ ભંડોળમાં રિટેલ ઈન્વેસ્ટરોનો હિસ્સો 27 ટકા  

કુલ એકાઉન્ટસમાં 91.50 ટકા હિસ્સો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં રિટેલ રોકાણકારોનું રોકાણ સતત વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરના કુલ ભંડોળમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 27 ટકા જેટલો છે. એમ્ફીના રિપોર્ટ મુજબ માર્ચ 2024ના અંતે મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં કુલ 17.80 કરોડ એકાઉન્ટસ છે. એમાંથી 91.50 ટકા એકાઉન્ટસ રિટેલ રોકાણકારોના છે. મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં કુલ એકાઉન્ટસમાં કોર્પોરેટ....