• ગુરુવાર, 18 જુલાઈ, 2024

રૂસમાં ત્રણ સ્થળે આતંકવાદી હુમલો : 15નાં મૃત્યુ

ચર્ચ-પોલીસ સ્ટેશન પર ગોળીબાર : 4 આતંકવાદી ઠાર

મોસ્કો, તા. 24 : રશિયાના દાગિસ્તાનમાં આતંકવાદીઓએ બે ચર્ચ, એક સિનેગોગ (યહૂદી મંદિર) અને એક પોલીસચોકી પર હુમલો કર્યો હતો, જેમાં એક પાદરી અને 8 પોલીસકર્મીઓ સહિત કુલ 15 લોકોનાં મોત થયાં હતાં. 25 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે તેમજ....