• મંગળવાર, 25 જૂન, 2024

યુપીમાં હેવી ટ્રકે 11 નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યાં  

શાહજહાંપુર, તા. 26 : ભગવાનનું નામ લઈને તીર્થ યાત્રા પર જઈ રહેલાં શ્રદ્ધાળુઓનો એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ભોગ લીધો. માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવેલાં હેવી ટ્રકે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. ઘટના બાદ આખું સરકારી તંત્ર દોડતું થઈ ગયું. ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી. ઉલ્લેખનીય છે કે, ઘટના બની છે....

ઇ-પેપરના નવા શુલ્ક