• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ખરીફ પાકનાં વાવેતરમાં 14 ટકાની વૃદ્ધિ

378.22 લાખ હેક્ટરનું વાવેતર થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : ખરીફ મોસમનું વાવેતર 8 જુલાઈ સુધીમાં 14 ટકા વધ્યું છે. કૃષિ મંત્રાલયના રિપોર્ટ મુજબ વર્ષે 8 જુલાઈ સુધીમાં ખરીફ મોસમનું વાવેતર 378.72 લાખ હેક્ટરનું થયું છે. જે ગયા વર્ષે સમયગાળામાં 331.90 લાખ હેક્ટરમાં થયું હતું. તેલીબિયાંના વાવેતરના 54 ટકા અને કઠોળમાં પંચાવન ટકાનો વધારો....