• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

નાગપુર હિંસાનો કારસો બાંગ્લાદેશમાં

ફહીમ સહિત છ સામે દેશદ્રોહનો કેસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : નાગપુરમાં હિંસા ભડકાવી હિંદુઓની ગાડીઓ અને મકાનોની તોડફોડના તેમ જ પોલીસકર્મીઓ પર પથ્થરમારા-હુમલા તેમ જ મહિલા પોલીસકર્મીઓની છેડતીની ઘટના દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ઘટનાના મુખ્ય આરોપી તેમ જ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી.....