• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ગૃહ મંત્રાલયમાં બદલાવની જરૂર

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 21 : ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાના જવાબમાં જણાવ્યું હતું કે એક રીતે જોઇએ તો ગૃહ મંત્રાલય ખૂબ જ કઠીન પરિસ્થિતિમાં કામ કરે છે. બંધારણે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્યોને આપી છે. સીમા સુરક્ષા અને આંતરિક.....