§ માત્ર ત્રણ મહિનામાં 85 હજાર ભારતીયોને ચીને વિઝા આપ્યા
બીજિંગ,
તા. 14 : અમેરિકા સાથે જારી ટેરિફ યુદ્ધ વચ્ચે ભારતને વહાલાં થવાનો વ્યૂહ અપનાવતાં
ચીને 85 હજારથી વધુ ભારતીય માટે વિઝા જારી કર્યા હતા. પાકિસ્તાની
જાણકાર કમર ચીમાએ ભારતીય સમુદાયને અભિનંદન આપ્યાં હતાં. જાન્યુઆરીથી અત્યાર સુધી
ત્રણ મહિનામાં જ આ વિઝા અપાયા હતા. ચીમાએ કહ્યું હતું કે…..