ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ,
તા. 15 : પાકિસ્તાનથી પોરબંદર ડ્રગ્સ મોકલનાર પાકિસ્તાનનો ડ્રગમાફિયા ફિદા આમ તો એક
દાયકા પહેલાં પાકિસ્તાની ડ્રગમાફિયાઓનો ખેપિયો હતો,
પણ એના આકા જેલમાં ગયા પછી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો કારોબાર
સાંભળી લીધો છે, દરિયાની લહેરોની ખૂબીઓના જાણકાર ફિદા મહોમ્મદે જેલમાં નાની
સજા ભોગવી મોટો….