• મંગળવાર, 15 જુલાઈ, 2025

ચીન સામે યુદ્ધ થાય તો સાથ આપશો?

વોશિંગ્ટન, તા.14 : ટેરિફ યુદ્ધ બાદ હવે તાઈવાન મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધુ ઘેરો બની રહ્યો છે. આ તંગદિલી વચ્ચે અમેરિકાએ મિત્ર દેશોને સવાલ કર્યો છે કે, જો ચીન સામે યુદ્ધની સ્થિતિ સર્જાય તો અમેરિકાને સાથ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ