સંબંધ સુધારવાનો અમેરિકી રાષ્ટ્રપતિનો સંકેત
વોશિંગ્ટન, તા.11 : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથે વેપાર સોદો અને
ટેરિફ ઘટાડવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ (ભારત) અત્યારે અમને પ્રેમ કરતા
નથી, પરંતુ તેઓ ફરીથી અમને પ્રેમ કરશે. અમે એક સારા સોદાની નજીક છીએ. તેમણે કહ્યું
કે અમેરિકા ભારતીય માલ પર ટેરિફ ઘટાડશે. ઓવલ ઓફિસમાં ભારતના….