બાયોટેરરની 4 રાજ્યમાં સંયુક્ત પોલીસતપાસ
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
12 : હથિયારોની ખરીદીની બાતમી પરથી ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ અને કલોલ નજીક કરાયેલી
કાર્યવાહીથી દેશમાં બાયોટેરર ફેલાવવા પાકિસ્તાનથી પ્રયાસ શરૂ થયાનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં
આવ્યો છે. આથી જ કેન્દ્ર સરકારે આ બાબતને અતિ ગંભીરતાથી લઈને એરંડાથી આતંક મચાવવાના
પ્રયાસની તપાસમાં…..